બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeરાશિફળઓગસ્ટ 2021 માં કઈ રાશિ માટે કયો દિવસ રહેશે લકી, કયા દિવસે...

ઓગસ્ટ 2021 માં કઈ રાશિ માટે કયો દિવસ રહેશે લકી, કયા દિવસે રહેવું પડશે સાવચેત? જાણો.


પોતાની રાશિ અનુસાર જાણો ઓગસ્ટ મહિનાનો કયો દિવસ તમારા માટે શુભ છે અને કયો અશુભ.

ઓગસ્ટ 2021 માં 3 મોટા ગ્રહ બુધ, સૂર્ય અને શુક્ર રાશિ બદલશે. તે સિવાય ચંદ્ર દરેક અઢી દિવસે રાશિ બદલશે. આ ગ્રહોના રાશિ બદલવાથી દરેક લોકો પર તેનો શુભ-અશુભ પ્રભાવ જોવા મળશે. ગ્રહ સ્થિતિઓ જોઈને કોઈ પણ રાશિ સાથે જોડાયેલી ખાસ વાતો જાણી શકાય છે. એ પણ જાણી શકાય છે કે કઈ રાશિ માટે કયો દિવસ શુભ રહેશે અને કયા દિવસે તેમણે સાચવીને કામ કરવું જોઈએ એટલે તે દિવસે તેમને કોઈ નુકશાન થઈ શકે છે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, ઓગસ્ટ 2021 માં કઈ રાશિ માટે કયો દિવસ શુભ છે અને કયા દિવસે તેમણે સાવચેત રહેવું જોઈએ.

મેષ રાશિ :

શુભ તારીખો – 1, 4, 5, 6, 22, 23, 27, 28, 29

અશુભ તારીખો – 7, 8, 9, 16, 17, 25, 26

વૃષભ રાશિ :

શુભ તારીખો – 2, 3, 4, 7, 8, 24, 25, 26, 30, 31

અશુભ તારીખો – 1, 10, 11, 18, 19, 27, 28

મિથુન રાશિ :

શુભ તારીખો – 1, 5, 6, 9, 10, 27, 28

અશુભ તારીખો – 2, 3, 12, 13, 20, 21, 30, 31

કર્ક રાશિ :

શુભ તારીખો – 2, 3, 7, 8, 9, 11, 12, 29, 30, 31

અશુભ તારીખો – 5, 6, 14, 15, 22, 23, 24

સિંહ રાશિ :

શુભ તારીખો – 4, 5, 6, 10, 11, 13, 14, 15

અશુભ તારીખો – 7, 8, 16, 17, 24, 25, 26

કન્યા રાશિ :

શુભ તારીખો – 7, 8, 12, 13, 16, 17

અશુભ તારીખો – 1, 10, 18, 19, 27, 28, 29

તુલા રાશિ :

શુભ તારીખો – 9, 10, 14, 15, 18, 19

અશુભ તારીખો – 2, 3, 4, 12, 20, 21, 29, 30, 31

વૃશ્ચિક રાશિ :

શુભ તારીખો – 11, 12, 16, 17, 20, 21

અશુભ તારીખો – 4, 5, 6, 14, 15, 22, 23, 24

ધનુ રાશિ :

શુભ તારીખો – 13, 14, 15, 18, 19, 22, 23

અશુભ તારીખો – 7, 8, 9, 16, 17, 25, 26

મકર રાશિ :

શુભ તારીખો – 16, 17, 20, 21, 24, 25, 26

અશુભ તારીખો – 1, 9, 10, 11, 18, 19, 27, 28, 29

કુંભ રાશિ :

શુભ તારીખો – 1, 18, 19, 22, 23, 24, 27, 28

અશુભ તારીખો – 2, 3, 4, 11, 12, 13, 20, 21, 30, 31

મીન રાશિ :

શુભ તારીખો – 2, 3, 20, 21, 25, 26, 29, 30, 31

અશુભ તારીખો – 5, 6, 13, 14, 15, 22, 23

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular