મેષ રાશિ :
લાભ : અધૂરું કામ પૂર્ણ કરવાની યોજના બની શકે છે. નોકરી કરનારાઓ માટે દિવસ સામાન્ય રહશે. બિઝનેસ વધવાથી ખુશી થશે.
ગેરફાયદા : લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. કોઈ જૂનો રોગ આજે ફરીથી પરેશાન કરી શકે છે. કોઈ જૂની સમસ્યા આજે વધારે મોટી સમસ્યા બની શકે છે.
ઉપાય : રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો.
વૃષભ રાશિ :
લાભ : સંતાન તરફથી આજે કોઈ શુભ સમાચાર મળશે. લગ્ન જીવનમાં નવો આનંદ આવશે. આવકના નવો રસ્તો બની શકે છે.
ગેરફાયદા : જવાબદારીઓ વધવાથી તણાવ વધી શકે છે. વાહન સાવધાનીથી ચાલવો. કોઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકો છો.
ઉપાય : ભગવાન શ્રીકૃષ્ણને તુલસીની માળા અર્પિત કરો.
મિથુન રાશિ :
લાભ : મિત્રોની મદદથી બગડેલ કામ બની શકે છે. જૂની યોજનાઓ પણ સફળ થશે. ભાગીદારીના કામમાં મોટો ફાયદો થઈ શકે છે.
ગેરફાયદા : અધિકારીઓ સાથે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. ઓફિસમાં બીજાનું કામ પણ તમારે કરવું પડી શકે છે.
ઉપાય : શમી વૃક્ષની પૂજા કરો અને જળ ચઢાવો.
કર્ક રાશિ :
લાભ : સામાજિક સ્થિતિ સારી રહશે. મહેનતથી સફળતા મળી શકે છે. સાથે કામ કરનારાઓની મદદ મળશે.
ગેરફાયદા : વિચારેલ કામ પૂર્ણ કરવામાં સમસ્યાઓ આવી શકે છે. બિઝનેસમાં કોઈ મોટો સોદો ન કરો. પારિવારિક સ્થિતિ થોડી બગડી શકે છે.
ઉપાય : નાના બાળકોને કઈક મીઠું ખવડાવો.
સિહ રાશિ :
લાભ : જવાબદારી વાળા કામ ખૂબ સારી રીતે પૂર્ણ કરશો. બિઝનેસમાં સફળતા અને ફાયદો થઈ શકે છે. પાર્ટન પાસેથી પ્રેમ અને સમ્માન મળશે.
ગેરફાયદા : કોઈ મોટી ભૂલ થઈ શકે છે. સમસ્યાઓ કઠિન થઈ શકે છે. ગુસ્સા અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો.
ઉપાય : પાણીમાં એક ચપટી કેસર કે હળદળ નાખીને સ્નાન કરો.
કન્યા રાશિ :
લાભ : બિઝનેસમાં પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. લગ્ન જીવન સુખદ રહશે. બગડેલ જૂના સંબંધ ફરીથી સારા થઈ શકે છે.
ગેરફાયદા : ઓફિસનું કામ વધારે હોવાથી તણાવ રહશે. પેટ સંબંધિત રોગ થઈ શકે છે. જિદ્દમાં આવીને કોઈ ખોટું કામ કરી શકો છો.
ઉપાય : દેવી લક્ષ્મીને ખીરનો ભોગ લગાવો.
તુલા રાશિ :
લાભ : ઓફિસનું કામ સમયસર પૂર્ણ થઈ જશે. બિઝનેસ માટે દિવસ સામાન્ય રહશે. મોટો નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવીની સલાહ લેવી.
ગેરફાયદા : લેવડદેવડમાં સાવધાની રાખો. પરિવારમાં કોઈ સાથે વિવાદ થઈ શકે છે. સંતાનને ઇચ્છાનુસાર સફળતા ન મળવાથી મન દુઃખી રહશે.
ઉપાય : શિવલિંગનું અભિષેક પંચામૃતથી કરો.
વૃશ્ચિક રાશિ :
લાભ : કાયદાકીય બાબતો તમારા પક્ષમાં આવશે. નોકરી શોધનારને આજે નોકરી મળી શકે છે. અચાનક કોઈ ફાયદાકારક યાત્રા થઇ શકે છે.
ગેરફાયદા : પૈસા બાબતમાં સાવધાની રાખો. ફાલતુ ખર્ચા અને સમસ્યાઓ વધી શકે છે. નાની-નાની વાતો પર તમારું મૂળ ખરાબ થઈ શકે છે.
ઉપાય : ગોળ ખાઈને ઘરેથી નીકળો.
ધનુ રાશિ :
લાભ : બિઝનેસમાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહશે. નોકરીમાં કેટલીક નવી તકો મળશે.
ગેરફાયદા : વિધાર્થીઓને ઇચ્છાનુસાર સફળતા મળશે નહિ. ખર્ચ વધારે થઇ શકે છે. સંપત્તિને લઈને કોઈ સાથે વિવાદ થઇ શકે છે.
ઉપાય : આદિત્ય હ્ર્દય સ્ત્રોતનું પાઠ કરો.
મકર રાશિ :
લાભ : સ્વાસ્થ્ય સારું રહશે. બિઝનેસ અને નોકરી માટે દિવસ સામાન્ય રહશે. વિધાર્થીઓને ઇચ્છાનુસાર સફળતા મળવાથી ખુબ રહશે.
ગેરફાયદા : પતિ-પત્ની વચ્ચે ગેરસમજ થઇ શકે છે. કાયદાકીય બાબતોથી દૂર રહો. કારણ વિના કોઈ સાથે વિવાદ ન કરો.
ઉપાય : ગરીબ બાળકોને દૂધ, ફળ વગેરેનું દાન કરો.
કુંભ રાશિ :
લાભ : શેયર માર્કેટમાં ફાયદો થવાનો યોગ છે, જરૂરી કામ પણ સમયસર પૂર્ણ થશે. ઇચ્છાનુસાર જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે.
ગેરફાયદા : પૈસાની સમસ્યા થઈ શકે છે. ઓફિસમાં વધુ કામ કરવું પડી શકે છે. બીજાની વાતોમાં આવીને કોઈ ખોટું કામ ન કરવું.
ઉપાય : પલાળેલ ચણાની દાણ ગાયને ખવડાવો.
મીન રાશિ :
લાભ : પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. બિઝનેસમાં મોટો સોદો થવાથી મન પ્રસન્ન રહશે. કરિયરમાં આગળ વધવાની તક મળશે.
ગેરફાયદા : સ્વાસ્થ્યમાં સમસ્યા આવી શકે છે. દુશ્મન સક્રિય થઈ શકે છે. જોખમ ભર્યા નિર્ણય લેવાથી બચો.
ઉપાય : ભગવાન શ્રીગણેશને જનોઈ અર્પિત કરો
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.