“ઇડર બંધનું એલાન:”🔐
તા.૧૨ ઓગસ્ટ-૨૦૨૧/ગુરુવાર..
ઇડર ગઢ બચાવો સમિતિ-ઇડર (સમિતિ) દ્વારા ઇડર ગઢની અસ્મિતા જળવાઈ રહે અને તેનું ગૌરવ કાયમ રહે તે હેતુસર સમિતિ દ્વારા આગામી ૧૨ ઓગસ્ટ ને ગુરુવારના રોજ ઇડર બંધનું એલાન આપવામાં આવ્યું છે.

Idar Gadh બચાવવા ફરી શરૂ થયું લોકઆંદોલન.ફરી ખનન શરૂ થતા ભૂખ હડતાળ પર બેસશે ઇડરવાસીઓ. ભૂખ હડતાળ પર બેસવા મંજૂરી પણ માંગી. આગામી 31 Mayથી આંદોલન શરૂ કરે તેવા એંધાણ.