હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) એ ચીનમાં પ્રથમ વખત ચાર જટિલ પ્રોપિલિન ઓક્સાઇડ રિએક્ટર બનાવ્યા છે. આ રિએક્ટર્સ HPPO ટેકનોલોજીથી બનેલા છે. તે પ્રોપીલીન ઓક્સાઈડ ઉત્પાદન પ્લાન્ટમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
રિએક્ટરને ચીનમાં મોકલતી વખતે, L&T ના વરિષ્ઠ વાઇસ પ્રેસિડન્ટ અનિલ પરબે જણાવ્યું હતું કે, “સમયપત્રકથી આગળ પહોંચાડવું અમારા માટે ગૌરવની બાબત છે અને અમારી વિશ્વસનીયતા અને અમારા આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે આને આગળ પણ ચાલુ રાખીશું.
વધુ સમાચાર છે …
.