સરકારશ્રીની એક વધુ સુવિધા::
વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે તમારા WhatsAap ઉપર….
Step 1 આ લિંક પર ક્લિક કરો https://api.whatsapp.com/send?phone=+919013151515
અથવા
તમારા કોન્ટેક્ટ માં 9013151515 નંબર ઉમેરો. તમને યોગ્ય લાગે તે નામ આપો.
વોટ્સએપ ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો.
Step 2 : Download Certificate લખીને મોકલો. અથવા ક્લિક કરો.
તરત જ તમારા રજીસ્ટર્ડ મોબાઈલમા OTP આવશે.

Step 3 વોટ્સએપ માં આ OTP આપો.
તમારા મોબાઇલ ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તેનુ લિસ્ટ આવશે.
જે સર્ટિફિકેટ જોઈતું હોય તે મેમ્બરનો નંબર મોકલો.
સર્ટિફિકેટ આવી જશે.
