ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાનું દેશભરમાં સન્માન થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે નીરજ ચોપરાને અનોખું સન્માન આપવામાં આવ્યું હતું. નેત્રંગમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના માલિક, અયુબ પઠાણે નીરજ નામના વ્યક્તિઓને 501 રૂપિયાનું મફત પેટ્રોલ આપવાની જાહેરાત કરી હતી.
શરત એવી હતી કે નીરજ નામની વ્યક્તિઓએ તેમની સાથે આઈડી પ્રૂફ લાવવું જરૂરી હતું.
વધુ સમાચાર છે …
.