સોમવાર, જુલાઇ 4, 2022
Homeવિશેષઆ રાશિઓનો શુભ સમય આવી ગયો, મંગળ ગ્રહ રહેશે તેમના માટે મંગળકારી,...

આ રાશિઓનો શુભ સમય આવી ગયો, મંગળ ગ્રહ રહેશે તેમના માટે મંગળકારી, જાણો કોને કેવો લાભ થશે?


મંગળ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, 44 દિવસ સુધી આ રાશિવાળા માટે રહેશે ઉત્સવ જેવો માહોલ, થશે લાભ જ લાભ.

જ્યોતિષમાં મંગળ ગ્રહને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. મંડળ ગ્રહને તમામ ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મગળને ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, શોર્ય, ગતિશીલતા અને જીવન શક્તિના કારક ગ્રહ માનવામાં આવે છે. મંગળ ગ્રહ 6 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મંગળ 6 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. આ સમયે મંગળ સિંહ રાશિમાં બિરાજમાન છે. મંગળના કન્યા રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે. 6 સપ્ટેમ્બરથી 44 દિવસ સુધી કેટલીક રાશિઓને લાભ જ લાભ થશે.

મેષ રાશિ :

મંગળના કન્યા રાશિમાં પ્રવેશથી મેષ રાશિના લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.

આત્મવિશ્વાસમાં વૃદ્ધી થશે.

કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે.

ધન-લાભ થશે.

આવકની તકોમાં વૃદ્ધી થશે.

આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માંથી છુટકારો મળશે.

કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો.

લગ્ન જીવન સુખમય રહેશે.

કર્ક રાશિ :

કર્ક રાશિના લોકોને મંગળના રાશિ પરિવર્તનથી શુભ ફળની પ્રાપ્તિ થશે.

આર્થિક પક્ષ મજબુત બનશે.

કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત નહિ કરવી પડે.

લેવડ દેવડ માટે સમય શુભ છે.

રોકાણ કરવાથી લાભ થશે.

નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ ઉભા થઇ રહ્યા છે.

માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે.

વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળનો કન્યા રાશિમાં પ્રવેશ કોઈ વરદાનથી ઓછું નથી.

આર્થિક સમસ્યાઓ માંથી છુટકારો મળશે.

નોકરી અને વેપાર માટે સમય શુભ છે.

દાંપત્ય જીવન સુખમય રહેશે.

મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.

તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી કહી શકાતો.

ધનુ રાશિ :

મંગળનું રાશિ પરિવર્તન ધનુ રાશિ માટે શુભ કહી શકાય છે.

ભાગ્યોદય થવો નક્કી છે.

ધન-લાભ થશે.

કૌટુંબિક જીવન આનંદમય રહેશે.

વધુ માન-સન્માન મળશે.

પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે.

રોકાણ કરવાથી લાભ થશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular