કોઈ લગ્નમાં પંડિતે વરરાજાનો હાથ કન્યાના હાથમાં આપ્યો,
આ જોઈ એક બાળકે પોતાના પિતાને પૂછ્યું,
પપ્પા વરરાજો અને કન્યા હાથ કેમ મળાવી રહ્યા છે?
પપ્પા બોલ્યા : દીકરા, પહેલવાન અખાડામાં ઉતરતા પહેલા હાથ જરૂર મળાવે છે.
જોક્સ :
ચિન્ટુ પેટ્રોલ પમ્પ પર : અરે ભાઈ 5 રૂપિયાનું પેટ્રોલ ભરી આપને.
પેટ્રોલ પમ્પ વાળો : ભાઈ, આટલું પેટ્રોલ ભરાવીને તું ક્યાં જઈશ?
ચિન્ટુ : અરે યાર, ક્યાંય નથી જવું, અમે તો આ રીતે જ પૈસા ઉડાવીએ છીએ.
જોક્સ :
હજી 3-4 દાદર જ ચડ્યો ત્યાં ભાભી બોલી,
ક્યાં જઈ રહ્યો છે?
હું : ચકલીને દાણા નાખવા.
ભાભી : તારી ચક લી 7 દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.
જોક્સ :
ગોલુ : પરીક્ષા પુરી થતા જ જિમ શરૂ કરી દઈશ.
પપ્પુ : કેમ?
ગોલુ : રિઝલ્ટ આવવા સુધીમાં ચપ્પલ ખાવા જેવી બોડી બની જશે.
જોક્સ :
પત્ની : જો હું ના હોત, તો તમારું શું થાત?
પતિ : ભલું થઇ જાત મારું.
જોક્સ :
બાપ : તારું રિઝલ્ટ શું આવ્યું?
દીકરો : પ્રિન્સિપાલનો દીકરો ફેલ થઈ ગયો.
બાપ : તારું રિઝલ્ટ શું આવ્યું?
દીકરો : મેજર સાહેબનો દીકરો પણ ફેલ થઈ ગયો.
બાપ : અને તું?
દીકરો : પેલા ડોક્ટર સાહેબનો દીકરો પણ ફેલ થઈ ગયો.
બાપ ગુસ્સામાં : અરે મૂર્ખ, હું તારા રિઝલ્ટનું પૂછી રહ્યો છું.
તારું રિઝલ્ટ શું આવ્યું?
દીકરો : તમે કયા પ્રધાનમંત્રી છો કે તમારો દીકરો પાસ થાય.
જોક્સ :
ચિંટુએ ચેલેન્જ આપી કે હું કુતુબમિનારને માથા પર મૂકીને મુંબઈ લઇ જઈ શકું છું.
આવું સાંભળીને બધા મીડિયા વાળા ત્યાં પહોંચી ગયા.
ત્યારે ચિંતુએ મીડિયાવાળાને કહ્યું, બસ કોઈ તેને હાથોથી ઉપાડીને મારા માથા પર મૂકી દે.
જોક્સ :
બબલુ : સગાઇ અને લગ્ન વચ્ચે અંતર કેમ રાખવામાં આવે છે?
ગપ્પુ : મને નથી ખબર?
બબલુ : એવું એટલા માટે કે કોઈ એવું ન કહી શકે છે કે મને દુર્ઘટનાથી બચવાનો અવસર ના આપ્યો.
જોક્સ :
ડોક્ટર : શું સમસ્યા છે?
દર્દી : હું શું કામ જણાવું?
તમે જાતે શોધો કઈ બીમારી છે,
ડોક્ટર તમે છો કે હું?
ડોક્ટર (નર્સને) : આને ઓપરેશન થીએટરમાં લઇ જાવ,
આનું ડાબું ફેફસું અને કિડની કાઢી લો, બંને સડી ગયા છે.
દર્દી (ગભરાઈને) : તમે પાગલ છો કે શું?
મને તો પગ દુઃખે છે.
ડોક્ટર : ચુપચાપ બેસ, ડોક્ટર તું છે કે હું?
જોક્સ :
ટીચર : બાળકો કોઈએ કાંઈ પૂછવું હોય તો પૂછી લો.
બીટ્ટુ : મેડમ, આજે પૂજાએ રજા કેમ લીધી?
ટીચર : તું અત્યારે જ ક્લાસમાંથી બહાર નીકળી જા.
જોક્સ :
પુરુષ લગ્ન પહેલા ‘ગર્મજોશી’ માં હોય છે
લગ્ન પછી થોડા દિવસો સુધી ‘મદ હોશી’ માં હોય છે,
અને ત્યારબાદ આખું જીવન ‘ખામોશી’ માં રહે છે.
જોક્સ :
એક દિવસ પતિ પત્નીની કોઈ વાત પર બબાલ થઈ ગઈ,
પત્ની ગુસ્સામાં બોલી : હવે તો હદ થઈ ગઈ, પાણી માથાની ઉપર નીકળી ગયું છે.
હું મારી મમ્મીના ઘરે જઈ રહી છું અને કયારેય પાછી નહિ આવું.
પતિ બોલ્યો : જતા પહેલા એક ખુશખબર સાંભળતી જા.
કાલે તારી માં પણ આવી જ રીતે પોતાના પિયર જતી રહી છે.