બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeતાજા સમાચારહવે આ ટ્રેનોમાં પ્રવાસીઓને નહિ હે રાન કરે કિન્નર, તમારે કરવું પડશે...

હવે આ ટ્રેનોમાં પ્રવાસીઓને નહિ હે રાન કરે કિન્નર, તમારે કરવું પડશે બસ આ એક કામ

પટના અને આસપાસના સ્ટેશનો ઉપરથી પસાર થનારી ટ્રેનોમાં કિન્નરોનો પ્રકોપ આજકાલ ઘણો વધી ગયો છે. બક્સરથી પટના વચ્ચે કિન્નરો ટ્રેનના પ્રવાસીઓ પાસેથી પૈસા વસુલવામાં પાછા નથી પડતા. 10 રૂપિયાથી ઓછા તે કોઈની પાસેથી પણ લેતા નથી. જે પ્રવાસી પૈસા આપવાની આનાકાની કરે છે તેને પરે શાન કરવાથી પાછા નથી પડતા.

એવી તમામ ફરિયાદો પછી કિન્નરો વિરુદ્ધ રેલ્વે સુરક્ષા દળ દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ અભિયાનમાં ફરક્કા એક્સપ્રેસમાં પ્રવાસીઓને પરે સા ન કરી રહેલ એક કિન્નરની ધરપકડ કરવામાં આવી.

ફરક્કા એક્સપ્રેસ માંથી પકડ્યા ડુમરાંવના કિન્નર : આ સંદર્ભમાં જાણકારી આપતા આરપીએફ પ્રભારી મહેન્દ્ર ચોધરીએ જણાવ્યું કે, આરપીએફ દ્વારા નિયમિત રીતે ટ્રેનોનું ચેકિંગ કરવામાં આવે છે.

એવામાં છેલ્લા થોડા દિવસોથી માહિતી મળી રહી હતી કે કિન્નરો દ્વારા પ્રવાસીઓને પરે સા નકરવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું. ફરક્કા એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને પરે સા નકરવાવાળા ડુમરાંવ નિવાસી એક કિન્નરને પકડી લેવામાં આવ્યા.

તેને રેલ્વે મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આરપીએફ પોસ્ટ પ્રભારીએ જણાવ્યું કે, આ અભિયાન નિયમિત રીતે ચલાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે પ્રવાસીને જો ટ્રેનમાં કોઈ પ્રકારની કોઈ અસુરક્ષાનો અનુભવ થાય છે તો ટ્રેનમાં રહેલા આરપીએફ સુરક્ષા કર્મચારીઓની મદદ લઇ શકે છે.

નીમેજ ટોલાથી પકડાઈ ગયો હે રોઈન ત સ્કર : રવિવારની સાંજે સ્થાનિક પોલીસ દ્વારા ડુમરાંવના નીમેજ ટોલામાં ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા. તે દરમિયાન પોલીસે હે રોઈન અને રોકડ સાથે ત સ્કરની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. હાલમાં તે બાબતમાં પોલીસ ઘણી ગોપનીયતા રાખી રહી છે અને ધરપકડ કરાયેલા ત સ્કર પાસેથી મળેલી માહિતીના આધારે વિસ્તારના જુદા જુદા ભાગોમાં દરોડાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી પછી વિસ્તારમાં સક્રિય થયેલા સોદાગરોમાં ખળભળાટ મચી ગયો છે.

તેની પુષ્ટિ કરતા ડીએસપી કેકે સિંહે જણાવ્યું કે, રવિવારની સાંજે પોલીસને ગુપ્ત માહિતી મળી કે નગરના નીમેજ ટોલાનો રહેવાસી ભોળા કસેરા (પિતા કાશીનાથ કસેરા) ઓર્ડર મળવા પર વિસ્તારમાં ક્યાંક હે રોઈન સપ્લાઈ કરવાની તૈયારીમાં છે. માહિતી મળતા જ ડુમરાંવ પોલીસ અધિકારી અને જવાન સાદા કપડાંમાં ગ્રાહક બનીને ત સ્કરના ઘરે હે રોઈન ખરીદવા ગયા. તેણે પોતાની બેગ માંથી હે રોઈન કાઢીને આપવાનો પ્રયત્ન કર્યો અને રંગે હાથે પકડી લેવામાં આવ્યા. તેના ઘરે દરોડો પાડીને મોટા પ્રમાણમાં હે રોઈન અને રોકડ જપ્ત કરી છે.

ડીએસપીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા હે રોઈન ત સ્કર વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધવા ઉપરાંત પોલીસ આગળની કાર્યવાહીમાં લાગેલી છે. પોલીસ જપ્ત કરેલા હે રોઈન અને રોકડની ગણતરી કરી રહી હતી. જાણકાર સૂત્ર જણાવે છે કે, હે રોઈન ત સ્કરી બાબતમાં ધરપકડ કરાયેલા ભોલા કેસરી છુપી રીતે ઘણા દિવસોથી હે રોઈન, સ્મે કઅને બીજા પદાર્થોનું વેચાણ કરતો હતો. તે ત સ્કરી બાબતમાં ઘણો પારંગત છે. ડુમરાંવ પોલીસ ઘણા દિવસોથી તેની ધરપકડ કરવા માટે પ્રયત્ન કરી રહી હતી પણ દર વખતે પોલીસને છેતરીને છટકી જતો હતો.

આ વખતે સાદા કપડાંમાં ગ્રાહક બનીને ગયેલી પોલીસના ચક્રવ્યૂહમાં તે ફસાઈ ગયો. જાણવા મળ્યું છે કે સ્થાનિક નગર સહીત કોરોનસરાય અને ચોગાઈ વિસ્તારમાં પણ હાલના સમયમાં હે રોઈન, સ્મે કઅને ગાં જાની ત સ્કરીની સક્રિયતા વધી ગઈ છે. ખાસ કરીને ઓછા સમયમાં પૈસાદાર બનવાની ઘેલછાએ યુવાન વર્ગને પોતાની પકડમાં લઇ લીધા છે. પોલીસ દ્વારા સમય સમયે આવા સોદાગરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular